SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ કિ નમો વીણચું રુપ નારદ નાચે, નમો ધુમ્રસેં રુપ સંસાર બાઈ નમો રાણીયાં રુપ રાજા રમાડે, નમો મેઘચું રુપ મેડી મઢાડે ૨૮ ની નમો મોરલી પહરિ મુરકમોં, નમો શક્તિસેં રુપ સંસાર સોંહે નમો મોહણી રુપધરી દૈત્ય મારે, નમો અંગુલીપ ગિરિવર અધારે રહેલી નમો વાજિમેં રુપ રવિ રથ વાહૈ, નમો શેષરુપે ધરા ભાર સોંહે ! નમો ગૃદ્ધસે રુપ ભડભીમ ગ્રાહૈ, નમો ચેલમેં રુપ સંગ્રામ ચાહે ૩O|ી. નમો ભરથરી ૪૫ વયરાગ ભાખું, નમો ચંચલા રુપ ષટ્ સ્વાદ ચાખું ! નમ વીજર્સ રુપ આકાશ વાજે, નમો ઘટ્ટચે રુપ ઘનઘોર ગાજે /૩૧l. 2 નમો દેવચૅરુ૫ આધાર દીઈ. નમો ખાસ મેં રુપ તું નીર પીઈ | નમો તાપસી રુપ તું ઈન્દ્ર તાર્કી, નમો હણમંતા રુપ ત્રિરજજ હાર્ક Il૩રા, નમો ભીમચે રુપ કૌરવ ભાંજે, નમો રાધિકા રુપ ગોપાલ રાજૈ | - નમો અંડચે રુપ બ્રહ્માંડ માયા, નમો યોગિણી રુપ સંસાર જાયા ll૩૩ો નમો પદ્મિની ૫ વૃષભાનુ પુત્રી, નમો નંબરા રુપ ધુણે ધરિત્રી નમો અધડચું રુપ દિણયર અબાદ, નમો પતાકા રુ૫ સોહે પ્રસાદે ૩૪ો - નમો ધોરણી રુ૫ તું ધર્ય થંભે, નમો ચામઠી રુપ ખેલેં અચંભે IS નમો મૃગચે રુપ શ્રી રામ મોહયો, નમો ડાકિણી રુપ જલરાજ ડોલ્યો ll૩પી! નમો જાંગુલીપ અહી વિરક રાજે, નમો અગ્નિચે રુપ આહુતિ આહારે | નમો ઔષધિરુપ અંગવ્યાધિવારે, નમો તાવડી રૂપ તું ઉવહ તારે ll૩૬ો નમો દ્રુપદીપ પાંડવ પીયારી, નમો વેલિચૅરુપ અર્બદ વિહારી નમો રોહિણી રુપ નિશિ નાહરાણી, નમો રુકમણા રુપ કાયાં સમાણી /૩ણી નમો લક્ષ્મણા ૫ તે લંક લીધી, નમો દાણવાં રુપ બ્રહ્મવાચ દીધી છે. આ નમો કોકિલા પ તરવર કહૂં કૈ, નમો માલતી રુપ પરિમલ મહÅ l૩૮) નમો સિદ્ધ બુદ્ધ રુપ ગણનાથ સેવે, નમો રેપલી રુપ ઉડંત રેવું | 2 નમો પન્નગા રુપ પાયાલ પેસે, નમો બોધિચું રુપ બગધ્યાન ખેંચે ૩૯ોત નમો પિંગચે રુપ આધારપાલે, નમો ચંદ્રમા રુપ ઉદ્યોત ચાલે છે ? નમો છત્રસેં રુપ નૃપ શીખ છાજે, નમો ભક્તિસેં રુપ ભાવઠિ ભાંજે //YOTI! નમો વિષધરા રુપ તંદણ વિલÅ, નમો મહુયરી રુપ માંહે ગિરĪ કે નમો લાલિસે રુપ આણંદ લીણી, નમો પ્રીતસે ૫ મું ચિત્ત પ્રીણી ૪૧ નમો કહાં કિહાં તાહરા રુપ કેતા, નમો જગત તું જાઈ ઓ તું અનેતા | નમો એક કરિ ચિત્ત તુંને આરાધ, નમો માત તું તેહના કાજ સાર્ધ ll૪રા નમો માત તું જાણજે તુજઝ સર્વે, નમો દોહિલી વાર તું સાદ દેવે નમો રિદ્ધિપૂરી =જે ચરણરાતા, નમો આવિ આણંદ કરિ. આદિમાતા ||૪all/
SR No.032030
Book TitleSachitra Siddh Saraswati Sindhu
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSankheshwar Parshwanath Jain Mandir
Publication Year1994
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy