SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ નમો શીતલા સંભનારી સુપર્ણા, નમો વેદમાતા વિધાતા વિવર્ણા - નમો તોતલા ત્રિપુરા આદિ તારા, નમો ક્ષેત્રણી ખેચરી ખીરધારા // ૧૧| નમો બાવની બહીચર બુદ્ધિબાલા, નમો મંત્રણી તંત્રણી મેઘમાલા | િનમો ચિત્રણી ચક્રણી આદિ ચંડી, નમો તામસી વેણી તંત્રી ત્રિદંડી //૧રા નમો કેસરી કાશ્મીરી ફસંભા, નમો રિદ્ધિદા રોહિણી રુપરંભા | નમો પિંગલા પણચરા બાણપૂજા, નમો માલણી મોહમાયા મયુખા /૧૩ી. નમો ફરક માંડી કુપાધાર કલ્યા, નમો નારસિંહે નિરાધાર ભૂલ્યા | નમો સાધુપંથી સુધાંગી સુધારી, નમો વર્તણી વલ્લભા એક વારા ||૧૪ો | નમો નાશિકા નીર નીશાન ભંતી, નમો વારુણી વાંમિણી ચૈત્રવંતી | geor, . - નમો સંભરી સત્યની કલ્પશાખા, નમો ભારતી ભગવતી પટ્ટભાખા /૧પણી નમો પેતરુઢા પ્રચંડા પુદ્રી, નમો શૈલપુત્રી સુરા સ્વતસંધી ! એઝ નમો વર્ણની વૈશ્નવી વાગવાણી, નમો પૂતના પાવઈ પંચબાણી //૧૬ll નમો ઉર્વસી અંબિકા અલક્રીડા, નમો વીર સ્વજ આઉધ ક્રીડા | નમો દીર્ધ કેશી દયાદેવી દુર્ગા, નમો તાપસી તત્વવેદી ત્રિવર્ગો ૧૭ નમો અષ્ટસિદ્ધી ઈડા અન્નપૂર્ણા, નમો શૃંખલા સંખ હસ્તા સુપર્ણા | નમો દક્ષિણી દક્ષજા રક્તદંતી, નમો બ્રહ્મણી વ્યંજલી વૈજયંતી II૧૮ી. નમો જક્ષણી જૈન માતા જનેતા, નમો કામુકી કામિની મચ્છ કેતા | જ નમો વાંકુડી વ્યગ્રરુપા સુવેષા, નમો ઘોર નાદી સુઘંટા સુઘોષા I/૧૯ો આ નમો જ્યોતિ જ્વાલામુખી યશમાતા, નમો ઈશ્વરી એક અંગા અનંગા | નમો શર્મદા અબુંદા નવનિધી, નમો શક્તિ સીકોત્તરી મંત્ર સિદ્ધી ૨૧ ) ષટુ કૂણાં ત્રિકૂણાં ષિમાઈ, નમો ભાત પદ્માવતી બુદ્ધિ માઈ ને - નમો અંબિકા ઉમયા ઉડયાંણી, નમો રેણુકા મેણુકા સદ્ધરાણી નમો કાલિકા કોલિકા વાયકૂડી, નમો શ્યામલી શ્યામદુર્ગા શિખંડી / જ નમો હેત હિંગોલ હરસિદ્ધિ હંસી, નમો સારદા સરસત્તિ સુપ્રસંસી ૨all - નમો ભાંતિ ભુવનેશ્વરી તું ભવાની, નમો ક્ષાંતિ ક્ષેમકરી વજખાની ! નમો દીપિકા દીર્ઘકા દીર્ધદામાં, નમોશ્રેણી શાકંબરી સત્યભામાં ૨૪ો. એ નમો કામ કાદંબરી ભદ્રકાલી, નમો બીજ ચંદ્રાઉલી બ્રહ્મબાલી | નમો મધુમતી મધુમથી મીણમુદ્રા, નમો પંષણી પંખણી લેમમુદ્રા H૨ પી. નમો જામર્ચે જેઠજા તું જયંતી, નમો ટૂંબિકા ત્રિગુણા તેજવંતી ! . - નમો વિજયા વૃક્ષછાયા વરાહી, નમો રાજસી રાક્ષસી રુપરાહી //ર૬ll નમો કાશ્યદા કાશ્યપી ગૌરિકાયા, નમો મત્ત માતંગિની મહામાયા ! | નમો ઘડ્યરા જમઘંટા ઘંટાલી, નમો પીઠ પંચાલિકા ક્ષેત્રપાલી રહી છે,
SR No.032030
Book TitleSachitra Siddh Saraswati Sindhu
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSankheshwar Parshwanath Jain Mandir
Publication Year1994
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy