SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ વાત તો પ્રસિદ્ધ છે જ. આ બહુ જ તર્કસંગત ઉત્તર છે. વળી, આ સરસ્વતીદેવી તો શ્રી સૂરિમંત્રના પાંચમા પહેલી પીઠના અધિષ્ઠાયિકાદેવી છે અને આ રીતે પણ ને ઉપાસ્ય બની રહે છે. એથી આ સ્તોત્ર સમૂહનો નિર્મળ મનથી પાઠ કરીને તેનું શ્રવણ કરીને, મનન કરીને પોતાના શ્રતનો એવો ક્ષયોપશમ વિકસાવે છે કે તેનાથી સમ્યગ્દર્શન નામના આત્માના અવરાયેલા મહાન ગુણનું પ્રગટીકરણ થાય એ જ એક હૃદયની અભિલાષ સાથે. ' (આ શ્રી વિજય હેમચંદ્રાસૂરિ પદપંકજ મધુકર પૂજ્ય પ્રદુમ્નસૂરિ - મહારાજસાહેબના લેખમાંથી સાભાર) જેમ માનસરોવર ઉપર હંસલાઓ આવેછે, ઉતરે છે, મોતીનો ચારો ચરે છે, એમ જ્ઞાની પુરુષો જ્યાં જ્યાં જતા હશે ત્યાં ત્યાં શુભ તત્ત્વોનો જ આસ્વાદ લેતા હશે. જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
SR No.032026
Book TitleGyan Sadhna Ane Sarasvati Vandana
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2011
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy