SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ દેરાસર 1 અપડ ૩૪૭ બાગરા દેરાસર ૧ અપુર્ણ છે. જણસ વસ્ત મળે છેઅહીંથી પગરસ્ત ગામ શ્રી સાયલા જવું. ૩૪૮ સાયલા, દેરાસર ૧ અપુર્ણ છે અહીંથી પગરસ્તે ગામ શ્રી ગોલ જવું. A ૩૪૯ ગોલ. દેરાસર ૧ છે અહીંથી પગરસ્તે ગ્રામ શ્રી આલી જવું. - ૩પ આકેલી. દેરાસર ૧છે ધરમશાળા છે અહીંથી પગરસ્તે ગામ શ્રી સાંથુ જવું, - ૩પ૧ સાથેદેરાસર ૧ સાધારણ વ્યવસ્થાનું છે ધરમશાળા છે અહીંથી પગરસ્ત ગામ શ્રી કાંણદર જવું. ૩૫ર કાંદર દેરાસર ૧ તથા ધરમશાળા છે જણસ વસ્ત મળે છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી રામપુરીયા જવું. - ૩૫૩ રામપુરીયા, દેરાસર ૧ છે અહીંથી પગરસ્તે ગામ શ્રી ગુન જવું. ૩૫૪ જુન : દેરાસર ૧ છે અહીંથી પગરસ્તે ગામ શ્રી દાદાલ જવું. ૩૫૫ દાદાલ, દેરાસર ૧ જીર્ણ છે. ધરમશાળા નથી અહીંથી પગરસ્ત ગામ શ્રી કંડાકાખેડા જવું. ૩૫૬ કંડાકાખેડા, દેરાસર ૧ છે અહીંથી પગરસ્તે ગામ શ્રી સીયાણ જવું
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy