SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) ૩૩૭ લાટા. સસર ૧ છે અહીથી પગરસ્તે ગામ શ્રી માલાણા જેવું. ૩૩૮ આલાણા. દેરાસર ૧ અહીંથી પગરસ્તે ચામ શ્રી રાડલા જવુ જીત રાડલા. દેરાસર ૧ તથા ધરમશાળા છે અહીંથી પગરસ્તે ગામ શ્રી ચુડવા જવું. ૩૪૦ સુવા. દેરાસર ૧ ધરમશાળા છે અહીંથી પગરી ગામ શ્રી ચીરાઈ જવું. ૩૪૧ ચીરાઈ. દેરાસર ૧ હમણા બધાય છે થોડા વખતમાં પુર્ણ થવાનું છે. અહીંથી પગરસ્તે શ્રી શાંરખણુ જવું. ૩૪૨ ભાંદરખણુ દેરાસર ૧ છઠ્ઠું છે ધરમશાળા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી માલવાડા જવું. ૩૪૩ માલવાડા. દેરાસર ૩ છે અહીંથી પગરસ્તે ગામ શ્રી ગાઇડેલા જવું. ૩૪૪ ઇદા. દેરાસર ૧ છે ધરમશાળા છે અહીંથી પગરસ્તે ગામ શ્રી પાંઢરડી જવું. ૩૪૫ પાંદડી. દેરાસર ૧ છે ધરમશાળા છે એહીંથી પગરસ્તે ગામ શ્રી ખેતડા જવું. ૩૪૬ ખેતા. દેરાસર ૧ જીણું કે અહીંથી પગર તે ગામ શ્રી ખાગા જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy