SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨૨) મુંબઇથી રસ્તે ૧ લો–અમદાવાદ–અબુરોડ-રાણીગામ-અજમેર ચીતડ-ઉદેપુર રેલમાર્ગે માઈલ ૮૦૦ ભાડુ ૨, ૮-૫-૬ ત્યાંથી પગરસ્તે ગાઉ ૧૬કેસરીઆજી. મુંબઈથી રસ્તો ૨ જે–આણંદ-રતલામ–ચીતડ અને ઊદેપુર રેલ માર્ગ માઈલ ૬૧૮ ભાડુ ૭-૦ ત્યાંથી પગરસ્તે ઉપર પ્રમાણે, મુંબઇથી રસ્તે ૩ જે–. આઈ. પી. રેલમાર્ગે ભુસાવલ-ખંડવા ચીતડ-ઉદેપુરમાઈલ ૬૪૫ ભાડુ રૂ.૭ ૧૨૦ ત્યાંથી પગરસ્તે ઉપર પ્રમાણે, ૯ મગસીજી મુંબઈથી રસ્તો ૧ લે–આણંદ-રતલામ-ઉજજન–અને મગસીજી રેલમાર્ગ માઈલ ૫૧૮ ભાડુ રૂ. ૬-૧-૦ મુંબઈથી રસ્તો ૨ જો-ભુસાવલ–ખંડવા-તહાબાદ-ઉજન અને મગસીજી રેલમાર્ગ માઈલ પ૦૭ ભાડુ રૂ. ૫-૧૨-૦ કેશરી આજથી જવું હોય તો–પગરસ્તે ઉદેપુર ત્યાંથી રેલમારગે ચીતોડ-રતલામ-ઉજન–અને મગસીજીબાઇલ ૩૩૧ ભાડુ રૂ. ૨-૧૫-૦ ૧૦ સમેતશીખર, મગસીઝથી સમેતશીખર જવાના બે રસ્તા નીચે પ્રમાણે છે. (૧) રેલમાર્ગે બીનાકટની અલાહાબાદ-ચેટી માઈલ ૧૦૮૦ ભાઠ રૂ.૧૧-૪૦ ત્યાંથી પગરસ્ત ગાઉ ૮ મધુવન સમેતશીખરની તલાટી. (૨) રેલમાર્ગે બીના-કાનપુર-બનારસ લખેસરાઈ અને ગ્રેટી માઇલ ૧૨૮૦ ભાડુ રૂ. ૧૫-૧-૦ ત્યાંથી ઉપર પ્રમાણે
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy