SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) ૧૪૩ અલિપોર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી ઊંટડી જવુ. ૧૩૪૪ ઊંટડી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ડુંગરી સ્ટેશને આવી રેલ મારગે ગામ શ્રી બલસાડ જવું. માઈલ ૬ ભાડુ ૨, ૯-૧૦ ૧૩૪પ બલસાડ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી પારડી જવુ. . ૧૩૪૬ પારડી. દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગાઉ ચાર ગામ શ્રી બગવાડા જવું. ૧૩૪૭ બગવાડા, ન દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. ત્યાંથી ગામ શ્રી ઉદવાડા એ.. શન બે મિલ છે ત્યાંથી રેલમાર્ગે દમણ રોડ જવું મિલ ૬ ભાડુ ૨. ૦–૧-૦. ૧૩૪૮ દમણ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી પાછા દમણરોડ સ્ટેશને આવી રેલ માર્ગે ગામ શ્રી પાલધર જવું મિલ ૫૧ ભાડુ રૂ. ૭-૧૧ ૧૩૪૯ પાલધર, ઘર દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી રેલમાર્ગે ગામ શ્રી સોપાલા જવું. ૧૩૫૦ સપાલા. ઘર દેરાસર તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી વીરાર સ્ટેશને જવું મિલ ૧૦ ભાડુ રૂ. ૦-ર-૦ ત્યાંથી થાઉ ૨ ગામ શ્રી આગાશી જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy