SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ (ારે) ૧૩૩૬ માંડવી, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગાઉ બે ગામ થીબુહારી જવું. ૧૩૩૭ બુહારી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી પાછા મરોળી સ્ટેશને આવી ત્યાંથી રેલમારગે માઈલ ૬ શ્રી નવસારી સ્ટેશને જવું ભાડું ૨. ૦-૧-૦ ત્યાંથી ગાઉ ૧ ગામ શ્રી જલાલપુર જવું. ૧૩૩૮ જલાલપુરા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી કરંડી જેવુ. ૧૩૩૯ કરંડી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી નવસારી આવી રેલ ભારગે ગામ થી અમલસાડ સ્ટેશને જવું. ભાઈલ ૧૩ ભાડું રૂ. ૦-૩૦ ત્યાંથી ગાઉ ૩ ગામ શ્રી અબ્રામાં જવું. ૧૩૪૦ અબ્રામા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગાઉ બે ગામ શ્રી પાનાર જવું. ૧૩૪૧ પાનાર દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ થી અમલસાડ સ્ટેશને આવી ગામ શ્રી બીલીસ સ્ટેશને જવું, માઇલ ૪ ભાડુ ૨. ૦-૧- ત્યાંથી માઇલ ૨ ગામ શ્રી ઊંડામ જવું, ૧૩૪૨ ઊંડામ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગાઊ ત્રણ ગામ શ્રી આલીપેર જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy