SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯૨) ૧૩૧૧ હસાય: દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી નવંસારી જવું. ૧૩૧૨ નવસારી. દેરાશર ૧ તથા ધર્મશાળા છે, જણસ વસ્તુ મળે છે, ત્યાંથી ગામ શ્રી ડાંભેલ જવુ ૧૩૧૩ ડાભેલ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી કરચલી નવું. ૧૩૧૪ કરચલીઆ, દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી અનાવડ નવું. ૧૩૧૫ અનાવડે. દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી જ્યારા જવુ". ૧૩૧૬ ન્યારા. રાશર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રીસેાનગઢ જવુ. ૧૩૧૭ સાનગઢ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી કઢાર જવુ. ૧૩૧૮ કટાર. દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ખરીઆ જવું. ૧૩૧૯ ખરીઆ. દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી ગોધરા જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy