SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) ૧૭% ભુવા, દેરાસર ૧ છછું છે, ઉતરવાની જગા છે, અહી થી ગામ થી આછોદ જવું. ૧૩૦૩ આછોદ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી માતાર જવું. ૧૩૦૪ માતર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી જંબુસર ૧૩૦૫ જબુસર, - દેરાસર ૨ તથા ધરમશાળા છે. અહીંથી મેસર રોડ સ્ટેશન ચાર ગાઉ થાય છે, ત્યાંથી ગામ શ્રી સારોદ જવું. ૧૩૦૬ સાદ, દેરાસર ૧ તથા ઉતરવાની જગ્યા છે, ત્યાંથી ગામ શ્રી અણખી ૧૩૦૭ અણખી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી દહેજ જવું. ૧૩૦૮ દહેજ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી પરાજ ૧૩૦૯ પરાજ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી અકલેશ્વર જવું, ૧૩૧૦ અંકલેશ્વર, * દેરાસર બે તથા ધરમશાળા છે, જણસ વસ્ત મળે છે, ત્યાંથી ગામ શ્રી હસિટ જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy