SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) ૧૨૮૫ સિંદર દેરાસર ૧ તથા ઉતારવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી ચમારા જવું, ૧૨૮૬ ચમારા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી વટાદરા જવું. ૧૨૮૭ વટાદરા, દેરાસર ૧ તથા ઉતસ્વાની જગા છે, ત્યાંથી ગામશ્રી ગંભીર જવું. ૧૨૮૮ ગંભીર, દેરાસર તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ થી ભરૂચ જવું. ૧૨૮૯ ભરૂચ, સ્ટેશનથી એક ગાઉ શહેર દૂર છે, આ ઘણું પ્રાચીન શહેર છે, જનની વસ્તી સુમારે ત્રણ હજાર છે, વીસમા તીર્થંકરનું પ્રાચીન ભવ્ય દેરાસર છે, એ તીરથરૂપે પ્રસિદ્ધ છે, બીજા પણ મેટાં દેરાસર ૧૫ તથા ઘર દેરાસરો શહેરમાં જુદે જુદે સ્થળે છે, ધરમશાળા ગામમાં છે, ભરૂચથી ચમાર ગામ સ્ટેશન ઉતરી ત્યાંથી પગરસ્તે ગાઉ ૩ નિકોર જવું, ૧૨૯૦ નીકરા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી પાદરીઆ જવું. ૧૨૯ પાદરીઆ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ થી અંગારેશ્વર જવું. ૧૨૯૨ અંગારેશ્વર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ વસ્ત મળે છે, ત્યાંથી ગામ શ્રી કારેલા જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy