SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૯૪ ) ૧૨૭૬ સાજીત્રા. દેરાસર ચાર તથા ધરમશાળા છે, જણસ વસ્તુ મલે છે, ત્યાંથી ગામ શ્રી વસેપુર જવુ. ૧૨૭૭ વસાપુર દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાથી ગામ શ્રી કાસર જવુ. ૧૨૭૮ કાસર. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી નાર જવું. ૧૨૯૯ નાર. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી રુમેટલ જવુ, ૧૨૮૦ ડેમાલ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી ડભા જવું. ૧૨૮૧ ડભાણ. દેરાસર ૧ તથા ઉતરવાંની જગા છે, ત્યાંથી ગામ શ્રી સજાથા જવું, ૧૨૮૨ સ’જાથા. દેરાસર ૧ તથા ઉતરવાની જગ્ના છે, ત્યાંથી ગામ શ્રી દેવા જવું. ૧૨૮૩ દેવા. દેરાસર ૧ જીણું છે, ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી વાડ વાલ જવુ. ૧૨૮૪ વાઢવાલ. હું દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી ફાસિરા જવું'.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy