SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૭ ) - ૧૨૩૩ સાતી મહેતાનું વડલ, દેરાસર ૧ તથા ધર્મશાળા છે, ગામ રમણીક છે, અહીથી બાપ શ્રી મેટા વડાલા જવું. ૧૧૩૪ મોટા વડાલા, દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી ગામ શ્રી ચેલા જવું, ૧૧૩૫ ચેલા, દેરાશર ૧ તથા ઉતરવાં જગા છે, અહીંથી ગામથી લાલપર ૧૧૩૬ લાલપર. દેરાશર ૧ તથા ધર્મશાળા છે, જણસ વસ્ત મળે છે. અહીંથી ગામ શ્રી વણથલી જવું, - ૧૧૩૭ વણથલી. દેરાસર તથા ઉતરવાની જગા છે, અહી ગામ થી બાલુબાનું રાહુદડ જવું. ૧૧૩૮ બાલુબાનું રાદડ દેરાશર ૧ તથા ધર્મશાળા છે, અહીંથી ગામ શ્રી પ્રેમળ જવું. ( ૧૧૩૯ ધાળ. દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી રાજકેટ ( ૧૧૪ રાજકોટ. દેરાસર બે તથા ધરમશાળા છે, જણસ વસ્ત મલે છે, ગામ રમણીક છે, અહીંથી ગામ શ્રી સરધાર જવું. અહીંથી ગોંડળ ૧૪ ભઈલ થાય છે. ભાડું રૂ. ૦-૬-૦.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy