SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૦ ) ૧૧૨૦ નવાવાસ દેરાસર ૧ તથા ધર્મશાળા પાંજરાપાળ છે ગામ રમણીક છે અહીં થી ગામ શ્રી મેરાઉ જવું. ૧૧ર૧ મેરા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી નાગલપુર જવું, ૧૧૨૨ નાગલપુર. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી માંઢવી જવું. ૧૧૨૩ માંઢવી ખ’દર. દેરાસર પાંચ તથા ધર્મશાળાએ જગી છે, પાંજરાપાળ છે, જન જ્ઞાનશાળા અને જન મીત્રમંડળ છે, ગામ કચ્છનું મુખ્ય બંદરને વેપારન મારુ મથક છે, અહીંથી કરાંચી તથા મુબઇ અને ખસરા વગેરેની સ્ટીમેરાની આવજાવ છુટ છે, અહીંથી ભુજ સુધીની પાકી સડક છે, અહીંના વહાણ વઢી ધણા ખબરદાર અને હુશીઆર વખણાય છૅ, અહીંથી આપણને સ્ટીમર માર્ગે મુંબઇ જવાય છે, પણ આપણને મુદ્રાથી જામનગર જવુ" છે, માટે અહીંથી ગામ શ્રી ખીંદડા જવું. ૧૧૨૪ મીઢડા. દેરાસર ૧ તથા ધર્મશાળા છે, ગામ વાડીઆમણુ છે, અહીંથી ગામ શ્રી કાડાય જવું. ૧૧૨૫ કાડાય. દેરાસર ૨ તથા ધર્મશાળા જૈનશાળા જ્ઞાનશાળા શાધુઆને શીખવાની શાળા તથા પાંજરાાળ છે, જ્ઞાન ભંડાર છે, અહીંના લેાકશાસ્ત્ર સમધી સારી કેલવણી પામેલો છે, પણ તેમાંથી કેટલાક હેમા પથીના પંથને
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy