________________ દેવતાઓ ભગવાનના ચરણમાં વંદે છે. તે વખતે એમના... મુકુટનાં રત્નોની પ્રભા ભગવાનના પગના નખ પર પડી, એસબી, ન પરાવર્તિત કિરણે પુન: દેવતાઓની ઉપર પડે છે એ જોઈને. દેવતાઓ કહે છે કે અમારાં પાપને ઓગાળી નાંખવા માટે જ પડે છે. ભગવાનના ચરણકમળની સેવા અને એનું દર્શન આ સંસારમાં ડૂબતા પ્રાણી માટે પરમ આલંબનરૂપ છે. પંચ પરમેષ્ઠીને નમસ્કાર શા માટે? Raviagrળ એટલે સર્વ પાપકર્મોનો ક્ષય માટે જ, કઈ બીજા કારણ માટે નહીં. તમે જે બીજુ કેઈ કારણ મૂકશે તે નવકાર તે રહેશે જ પણ આપણે ડૂબી જઈશું. ભગવાન મહાવીરસ્વામીને જીવન ત્રીજા મરિચીના ભાવમાં બે જ શબ્દો એવા બેલ્યા, જેથી સમ્યકત્વ ચાલ્યું ગયું. ભરત ચક્રવર્તીએ કહ્યું કે તમે વાસુદેવ થશે, ચક્રવર્તી થશે અને અંતિમ તીર્થંકર પણ થશે. ભગવાનને થયું કે હું વાસુદેવ, ચક્રવર્તી અને તીર્થકર થઈશ. એવું અભિમાનમાં બોલ્યા. તમને કઈ કહે કે તમે રાષ્ટ્રપતિ થવાના. અને એવું સ્વપ્ન પણ આવે તે ગાંડા થઈ જાઓ ને? પાચનશક્તિ હોય એટલું જ અભિમાન હોવું જોઈએ. વધુ પડતું અનિષ્ટ સજે, કેમ કે અભિમાન ભયંકર છે. મરિચીના ભવમાં બાંધેલ કર્મ 15 ભવ સુધી ઉદયમાં રહ્યું. નીચ ગેત્રમાં જન્મ લેવું પડે. 15 ભવ પછી એને ઉદય ઝાંખો પડે, કમ નાશ નોતું પામ્યું.