________________ 500 दग्धे बीजे यथात्यन्तं, प्रादुभवति नाङ्कुरः / कर्मवीजे तथाऽत्यन्तं. न रोहति भवाकुरः / / –જેમ બીજ બળી ગયું હોય તે અંકરાઓ ન ફૂટે, તે જ. પ્રમાણે જેના કર્મરૂપી બીજ જે બળી જ ગયાં છે તે પછી ભવસંસારરૂપ અંકુરાઓ ક્યાંથી ફૂટે? ભવ-સંસાર ફરીથી ઊગવાને પ્રશ્ન જ નથી. માટે આત્મા પાછે સંસારમાં આવે જ નહીં. અંતિમ પ્રાથના– " સિદ્ધા તિf મમ રિવંતુ” –એવા હે સિદ્ધ ભગવંતે! મને સિદ્ધિગતિ દેખાડે. સર્વ જી સિદ્ધિગતિ પામે એ જ અંતરેચ્છા. કમ તણું ગતિ ન્યારીની આ જાહેર વ્યાખ્યાનમાળાની પ્રવચન શ્રેણિમાં મતિ ભ્રમ કે ચિત્તષથી શ્રી જિનાજ્ઞા તથા જિનાગમવિરુદ્ધ કંઈ પણ બેલાયું કે લખાયું હોય તે બદલ અંતઃકરણપૂર્વક “મિચ્છા મિ દુક્કડં............ સૌજન્ય પર શેઠશ્રી કેશવલાલ મોહનલાલ શાહ . તથા શેઠશ્રી કકલભાઈ હકમચંદ શાહ ના ઉદાર સૌજન્યથી આ પુસ્તિકા પ્રગટ કરવામાં આવી છે. મહાવીર પ્રિન્ટર્સ, ગાંધીચેક-સુરત.