________________ 400 મહારાજેએ જોયું. વિચાર કર્યો. અરે ! આ ગરોળી વારંવાર આ પાટલી ઉપર કેમ બેસે છે? અવસરે કઈ જ્ઞાની ગુરુ ભગવંત પધાર્યા. ત્યારે તેમને ગરોળી વિષે પૂછવામાં આવ્યું. જ્ઞાની ભગવંતે જણાવતાં કહ્યું કે પેલા સાધ્વીજી રત્નની મેહદશામાં મૃત્યુ પામી આ ગળી થયા છે. અરે રે! કે કિંમતી જન્મ..કે કિંમતી નરભવ અને આ સુંદર વીતરાગને ચારિત્રધર્મ. છતાં પણ રત્નની મેહદશાના કારણે ભવ હારી ગયા... માનવને જન્મ મળે, મહાવીરને ધર્મ મળે. આ સંગ નહીં આવે ફરી વાર નહીં આવે ફરી વાર.. –આ તે આપણે ગાઈએ છીએ. પરંતુ ફક્ત ગાવા માટે જ નથી...બહુ ઊંડા ચિન્તનથી વિચારવા જેવું છે... અંતે જ્ઞાની ગુરુનાં વચન સાંભળતાં ગળીને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું...આખરે છે તે પંચેન્દ્રિય તિર્યંચને! ગળી સાવધાન થઈ ગઈ, સમજી ગઈ. અરે! આ તે મારે જ ભવ બગાડ્યો... હવે તે સાધી લઉં. અને આ વિચારથી ગળીએ અણસણ કર્યું. મૃત્યુ પામીને દેવગતિમાં ઉત્પન્ન થઈ. પરિગ્રહની આવી મૂચ્છ જીવને તિર્યંચની ગતિનું આયુષ્ય બંધાવી તિર્યંચ ગતિમાં જીવને ઘસડી જાય છે. અને સંસારમાં રખડાવે છે.. ભવ બગાડે છે. અંતસમયે નવકારમંત્ર– - અન્તસમયે જ્યારે નવકાર મહામંત્ર સંભળાવવામાં આવે છે ત્યારે પણ ઘણું નારાજ થઈ જાય છે....અરે રે! આ આ બધા ભેગા થઈને નવકાર સંભળાવે છે. મતલબ કે હવે તે હું જવાને. નવકાર સંભળાવવાને મતલબ જ લેકોએ એ કરી લીધું કે બસ, હવે ટિકીટ ફાટી.નવકાર સંભળાવવાને અર્થ એ કરી લીધું કે બસ, મરવાના...હવે ઉપડવાના...એટલે