________________ 348 તે ઔદાર્ય ગુણવાળા હોય છે. દીક્ષા લેતા પહેલાં “વરસીદાન” આપે છે. એક એક દિવસ સાડા બાર કરેડ સેનૈયાનું દાન આપે છે. અને યાચક-દરિદ્ર-કૃપણ વગેરે કુળમાં આવે છે તે આપી કેવી રીતે શકે? ત્યાં તે માંગવાનો અભ્યાસ છે, આદત છે. એટલા માટે નિયમાં તીર્થકરે ઉચ્ચકુળમાં, ભેગકુળમાં, હરિવંશકુળમાં, રાજકુળમાં જ જન્મે છે. પરંતુ ભગવાન મહાવીર માટે આ આછેરું બન્યું (આશ્ચર્યકારી બનાવ) ભગવાનને પિતાના નીચત્રકર્મના વિપાકે દેવાનંદા બ્રાહ્મણની કુક્ષિએ આવવું પડ્યું-અને 82 દિવસ સુધી એ કર્મ જેટલું શેષ રહ્યું હતું એટલે કાળ પ્રભુને દેવાનંદાની કુક્ષિમાં રહેવું પડ્યું, અને આ કર્મને સમય પૂરો થઈ જતાં ઈન્દ્ર અવધિજ્ઞાનથી જાણી, હરિણગમેલી દેવને કહીને ભગવાનનું ગભ. પહરણ કરાવી દેવાનંદાની કુક્ષિમાંથી ત્રિશલાની કુક્ષિમાં મુકાવ્યા. અને પ્રભુ અંતે રાજકુળમાં, ક્ષત્રિયકુળમાં ઉચ્ચ કુળમાં જનમ્યા. આ હતી નીચગેત્રકર્મની અસર અને આટલે કાળ રહી. ત્રીજા ભવનું બાંધેલું કર્મ 27 મા ભવે પણ ઉદયે આવ્યું. 24 ભવ પછી પણ એ કર્મ ઉદયમાં આવ્યું. એ કમેં છેડ્યા નહીં. નિકાચિતકમ ભેગવ્યા સિવાય છૂટકે નહીં. કાળ કેટલે વીત્યે? ગોત્રકમની સ્થિતિ– उदहीसरिनामाणं वीसई कोडिकोडिओ। नामगोत्ताणं उक्कोसा, अट्ठ मुहुत्ता जहन्निया // I નામmaોર્થિાત , છે નામકથા | ઉત્તરાધ્યયનસૂત્રમાં તથા તત્વાર્થસૂત્રકાર મહર્ષિ નામ અને ગોત્રકમની સ્થિતિ બતાવતાં કહે છે. ગોત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ–૨૦ કડાકડિ સાગરેપમપ્રમાણ કાળની છે, અને ગેત્રમની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત પ્રમાણ