________________ 295 આ વદિ 20 માં શુભ-અશુભની પ્રકૃતિએને ભેદ પાડે છે. શુભ વર્ગ–૩ - લાલ, પીળે અને સફેદ ગંધ-૧ - સુગંધ. રસ—૩ - તૂર, ખાટ, મીઠે. સ્પર્શ–૪ - લઘુ (હલક), ઉષ્ણુ (ગરમ), મૃદુ (કેમળ), -- સ્નિગ્ધ (ચીકણે). 11 અશુભ વર્ણ - 2 - નીલે તથા કાળ વર્ણ. ગંધ - 1 - દુર્ગધ. - 2 - તીખે, કડ. પર્શ - 4 - ગુરુ (ભારે), કર્કશ, રુક્ષ અને શીત ઠ). રસ શુભવદિ ૧૧ને પુણ્ય પ્રકૃતિમાં ગણવામાં આવે છે. અને અશુભવદિ ને પાપ પ્રકૃતિમાં ગણવામાં આવે છે. પુણ્ય પ્રકૃતિને ઉદયવાળાને શુભવદિ ૧૧માંથી શરીરને રંગ, ગંધ, રસ અને સ્પર્શાદિ મળે છે. જેમકે શરીરને ગોરે રંગ, ગૌરવર્ણ વાળી સફેદ ચામડી અને શરીરમાંથી નીકળતી સુગંધ, ખાટામીઠા વગેરે રસ અને કેમલ લઘુ આદિ સ્પશે. સંસારમાં અનેક જાતિઓ છે. આફ્રિકાની હન્સી પ્રજાને કાળા કેલસાના રંગ જેવી ચામડી મળે છે, કેઈને જેવી પણ ન ગમે તેવી. જ્યારે અમેરિકન પ્રજા ગેરી હોય છે. કાળા-ગેરાને ભેદ તે સર્વત્ર છે. ગોરાપણું પુણ્યપ્રકૃતિ છે. શરીરનું સુંદર અદૂભુત રૂપ સૌંદર્ય–પુણ્યપ્રકૃતિ આધારે પ્રાપ્ત થાય છે.