SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ * જૈનદર્શનના અદૂભત કર્મ-વિજ્ઞાનના સિદ્ધાન્તોને સમજ્યા પણ 'શ્રી ગોપીપુરા-સુરત ચાતુર્માસ દરમ્યાન દર રવિવારે આયોજિત 'sınત્ર હેન્દ્ર વ્યાખ્યાનમાલા | મુખ્યવિષય-જીમાળીગલિન્કાર... 'પ્રવક્તી-પપૂ.મુbtkIS ALબટ્ટર્ણાઘwયજી મહાઝાઝ ન (રાષ્ટ્રભાષા રત્ન-વવાં,સાહિત્યરત્ન-પ્રયાગ) ચાતુર્માસિક રવિવારીયઃ શ્રી મહાવીર શિક્ષણ શિબિર 10 સંચાલકશ્રી મહાવીર વિધાર્થી કલ્યાણકેન્દ્ર (મુંબઈ) | S પ્ર. આસો સુદ 2 વ્યાખ્યાન 11 મું રવિ તા. 19-9-82 વિષય : અભુત શરીરરચના અને નામકર્મ વ્યાખ્યાતા : પ.પૂ. મુનિરાજ શ્રી અણુવિજયજી મહારાજ અવતરણકારઃ કપિલરાય નાનાલાલ ઠાકુર નામકર્મની વર્ણવ્યસ્થા– અનામી નામ વગરના, તથા અરૂપીકરૂપ-આકાર વગરના એવા આત્માને પણ નામવાળે અને રૂપ-આકારવિશેષવાળે બનાવનાર “નામકર્મ” છે. એટલે જ એને “નામકર્મ કહેવામાં આવે છે. ખરેખર એને ચિત્રકારની ઉપમા વાસ્તવિક આપવામાં આવી છે. વર્ણ-ગંધ-રસ-સ્પર્ધાદિ ગુણે તે પુદ્ગલના છે, આત્માના નથી. પરંતુ સંસારમાં આતમા પુદ્ગલનું જ ઘર એટલે શરીર બનાવીને તેમાં જ રહે છે. એટલે સંસારના વ્યવહારમાં મેગ્ય
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy