SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ નાંખી કણક બાંધવાની હોય છે તેમ અથવા જેમ લાકડાને પરસ્પર મેળવવા માટે પણ લાખ વગેરે દ્રવ્યોની જરૂર પડે છે, સીમેન્ટમાં પાણી નાંખીને બનાવીને થાંભલા વગેરે બની શકે છે. તે જ પ્રમાણે ઔદારિક આદિ વગણનાં ગ્રહણ કરેલાં પુદ્ગલેને પરસ્પર એકીભૂત કરવામાં જે કર્મ સમર્થ છે તે “બંધન નામક છે. જે આ કર્મ ન હોય તે રાખના ઢગલાની જેમ આ શરીર સંબંધ જ રહી જાત. આ બંધને મુખ્ય પાંચ ગયાં. દારિક બંધન. વૈકિય બંધન. આહારક બંધન. તૈજસ બંધન. કામણ બંધન, આ જ પાંચ બંધનેને અન્ય પરસ્પર મેળવતાં 15 બંધને થાય છે. 1. ઔદારિકઔદારિક બંધન. 2. વૈક્રિય વૈક્રિય બંધન. 3. આહારક+ આહારકબંધન. 4. તૈજસ+તૈજસબંધન. 5. કાર્પણ+કામણબંધન. 6. ઔદારિક + તૈજસબંધન. 7. વૈક્રિય+તૈજસબંધન. 8. આહારક+તૈજસબંધન. 9 કામણ + તૈજસબંધન. 10. દારિક+કાર્મબંધન. 11. વૈકિય+કાર્મણ બંધન. 12. આહારક+કાર્મણબંધન 13. ઔદારિક તૈજસ+કાર્પણ- 14. વૈક્રિય+તૈજસ+કાર્મણબંધન બંધન. 15. આહારક + તૈજસ +કામણબંધન. સંઘાતન નામકમ— શરીર યોગ્ય ઔદારિક આદિ વર્ગનાં પુગલેને એકઠાંભેગાં કરવામાં કારણભૂત કર્મ તે આ“સંઘાતન નામકર્મ” અર્થાત
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy