________________ લેટ, ઘી, પાણી અને સાકર ભેગાં કરે એટલે શીર. તપેલીમાં આ ચારેય ચીજે ભેગી કરે. થાય શીરે? એની પણ નેખી પ્રક્રિયા છે. શીર તે શું? ઘણોને ખીચુ બનાવતાં પણ નથી આવડતું. આપણે સંસાર બનાવવાને નથી. આપણે સૃષ્ટા નથી, દ્રષ્ટા છીએ. પાણીના પ્રવાહમાં, ધસમસતા પૂરમાં હું ક્યાં છું? તે મારે જેવું છે. “પ્રમત્ત બાવચારોપvi f " –તસ્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિ ભગવંતે આ વ્યાખ્યા આપી છે. દેહ અને આત્માને વિયેગ એ જ મૃત્યુ. પરંતુ દેહ અને આત્માને વિયાગ કરાવવું એજ હિંસા. ઈરિયાવહીમાં જે દશ પ્રકારની હિંસા બતાવી છે એ દશમા પ્રકારની જીવવિરાધના છે. જીવને જીવનથી છેડાવે એ વિરાધના. દેહ છોડીને આપણે જોયું છે? દેહ આપણે છેડ્યો છે. એ ભૂતકાળ હતું. તે પછી આપણું મૂળ છે ક્યાં? મૂળભૂત રીતે કેઈએ જીવ બનાવ્યું નથી તે પછી છવું આ ક્યાંથી? એ પ્રશ્ન ઊઠે છે. આપણે જાણીએ છીએ કે બટાકામાં અનંતા જીવ છે. ધન્ય છે વીતરાગ ભગવાનને કે જેમણે કેવળજ્ઞાનથી