________________ 268 આપવામાં આવી છે. ચિત્રકાર સાથે નામકર્મના કાર્યની સરખામણીતુલના કરવામાં આવી છે. અદ્ભુત શરીરરચનામાં, તેમ જ યશ-અપયશ, સારો સ્વર ખરાબ સ્વર, સૌભાગ્ય-દૌર્ભાગ્ય, કાળા-ગેરા, જાડા-પાતળા, ઊંચા-નીચા, નાના-મેટા, હીનાધિક અંગે પાંગાદિવાળે તેમ જ બસ-સ્થાવર વગેરે અનેક પ્રકારની વિવિધ વિચિત્રતાવાળું શરીર નામકર્મને આભારી છે. શરીર એ નામકર્મની નીપજ છે. નામકર્મમાં સારા-ખરાબના બને ભેદે છે. નામકમની ઉત્તરપ્રકૃતિએ - __ "बायाल तिनवइविहं, तिउत्तरसयं च सत्तट्ठी" 42 93 103 67 કર્મગ્રન્થકાર મહર્ષિ દેવેન્દ્રસૂરિ જણાવે છે - 14 વિંડપ્રકૃતિનાં નામે गइजाइतणुउवंगा, बंधणसंघायणाणि संघयणा / संठाणवण्णगंधरस-फासअणुपुवी विहगगई // 8 પ્રત્યેક પ્રકૃતિનાં નામે– पिंडपयडित्ति चउदस, परघाउस्सासआयवुज्जोअं / अगुरुलहुतित्थनिमिणो-बघायमिय अट्ट पत्तेआ // 10 ત્રસ દશક પ્રકૃતિનાં નામે तसबायरपज्जतं, पत्तेयथिरं सुभं च सुभगं च / सुसराइज्जजसं तप्त-दसगं थावरदसं तु इमं // 10 સ્થાવર દશક પ્રકૃતિનાં નામ थावर सुहुम अपज्जं, साहारणअथिरअसुभदुभगाणि / दुस्सरणाइज्जाजस-मिअ नामे सेअरा पीसं //