________________ 29 અનન્તાનુબંધી આદિ 4 માયા– માયાને સ્વભાવ વક છે. ખટપટ-વાંકોચૂકો વિચિત્ર છે. એટલે વકતા સાથે સરખામણની ઉપમા આપવામાં આવી છે– (1) અનન્તાનુબંધી માયા–જેમ વાંસના ઝાડનાં મૂળિયાં જમીનમાં હેય છે ત્યારે એને કુટિલતા-વકતા બહુ જ જબ્બર હોય છે. સીધા ન થાય. તેવી આ માયા છે. આ માયાની કુટિલતા-કુટેવ ટળતી નથી. (2) ઘેટાના માથે વાંકાં–ચૂકાં જે શિંગડાં હોય છે તેના જેવી અપ્રત્યાખ્યાની માયા છે. જે વર્ષે દિવસે સરલ થઈ શકે. (3) બળદ ચાલતા ચાલતા મૂતરે એવી બળદની મૂત્રધારા જેવી વકતાવાળી પ્રત્યાખ્યાની માયા છે. (4) વાંસની છાલ છોલાઈ ગયા પછી વાંકે હાય-પરન્તુ તુરંત જ સીધી થઈ જાય. તેવી માયાને સંજવલન માયા કહેવામાં આવે છે. અનન્તાનુબંધી આદિ 4 ભ– લેભને સ્વભાવ સંગ્રહ કરવાનું છે. કીડી પણ કેવા લેભના ઉદયવાળી છે કે એ પણ કણ કણ લાવીને પિતાના દરમાં બધું ભેગું કરે...ઉંદર પણ કેવા લોભી હોય છે. આ લેભ કાળા રંગ જે અશુભ ગણાય છે. એટલે લેભની ઉપમા રંગ સાથે સરખાવવામાં–આપવામાં આવી છે– (1) અનન્તાનુબંધી લેશ—કિરમજીને રંગ કે પાકે રંગ હેય છે કે ક્યારેય ન ઊતરે–એ આ પાક લેભ છે. ગાઢ લેભ છે. (2) બળદગાડીના પૈડાની કાળી મળી જે કપડે એંટ્યા પછી મહાપ્રયને અનેકવાર દેતાં - દેતાં–વષે દિવસે જાય એ અપ્રત્યાખ્યાનીય લાભ છે.