________________ આ “કમ તણું ગતિ ન્યારી...” જાહેર વ્યાખ્યાન શ્રેણીની સંકલિત પુસ્તિકાને પ્રાદુર્ભાવ વ્યાખ્યાન નિત્તે થે છે, ચાતુર્માસિક 16 રવીવારીય “શ્રી મહાવીર જૈન શિક્ષણ શિબિરમાં થશે છે. આ પુસ્તિકામાં કર્મને સિદ્ધાન્ત સમજાવવા અંગુલિ નિશ માત્ર કર્યો છે. જિજ્ઞાસુએ રુચિ જગાડીને વિશેષ વિવિધ શાસ્ત્રોમાંથી જાણી લેવું. અને ઉત્તરોત્તર કર્મને સંસાર ઓળખી, કર્મબંધના માર્ગને ત્યાગ કરી, કર્મક્ષયના માર્ગે ચઢી, આત્માને સ્વગુણની પ્રાપ્તિના રોપાનો ચઢાવી અનન્તના ધામે પહોંચાડ..... . | સર્વ યાત્રિ અનન્તના ધામમાં પહોંચવાની યાત્રા સફળ કરે એ જ શુભેચ્છા. વિજ્યાદશમી, ગોપીપુરા, સુરત, મુનિ અરુણવિજય તા. 27-10-1982, સચિત્ર જાહેર વ્યાખ્યાનમાળામાં “ક તણી ગતિ ન્યારી..”માં શાસ્ત્રાનુસારી કર્મસિદ્ધાન્ત સમજાવવા, પ્રભુકૃપાએ યત્કિંચિત્ પ્રયત્ન કરતા મતિ ભ્રમથી કઈ ભૂલ કે દોષ રહી ને હેય તે તે બદલ અંતઃકરણપૂર્વક .. મિચ્છામિ દુકકો...... સાશે ક્ષમા માગું છું.