________________ 100 દ્વારા શરૂ થઈ ગઈ. અને શુકલધ્યાનના પાયે ચઢ્યા... આવરણે તૂટવા માંડ્યાં અને જોતજોતામાં કેવલજ્ઞાન પામી ગયા.. અનંતજ્ઞાની બની ગયા... કેવાં ભયંકર આવરણ હતાં. અને કેવા કર્મ બાંધ્યાં હશે? કેવા ગાંડા બની ગયા હતા. અને કેવા કેવલજ્ઞાની બની ગયા . ધન્ય હે મુનિવર મારતુષ મુનિને, વંદના હે અમારી મતિજ્ઞાનના કુલ 340 ભેદઃ શ્રી નંદીસૂત્રમાં મતિજ્ઞાનના 340 ભેદ બતાવ્યા છે. અવગ્રહ વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહ (1) " રક્ષરતીન્દિરાગાં”—તત્ત્વાર્થસૂત્રમાં ઉમાસ્વાતિ ભગવતે જણાવ્યા મુજબ આંખ અને મનને વ્યંજનાવગ્રહ નથી થતા. (2) અર્થાવગ્રહ-પાંચ ઈન્દ્રિય અને મન વડે દરેકને અથવગ્રહ * થાય છે, તે આ પ્રમાણે (1) સ્પશેન્દ્રિયના અવગ્રહાદિ–૪ ભેદ (2) રસનેન્દ્રિયના અવગ્રહાદિ–૪ ભેદ (3 ધ્રાણેન્દ્રિયને અવગ્રહાદિ– ભેદ (4) ચક્ષુઈન્દ્રિયના અવગ્રહાદિ–૪ ભેદ