SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ વેપારીઓએ શીખવાનો બોધપાઠ [ ૧૩૯] ૧ પૈસાને સાધ્ય ન ગણવું. ૨ આગળ વધવાનો પ્રયાસ કરવો પણ ઉત્પાત ન કરે. ૩ અતિ લેભ તે પાપનું મૂળ છે, માટે જે મળે તેનાથી સંતોષ રાખતા શીખો. ૪. ધનનું અભિમાન ન કરતાં લક્ષ્મી ચંચળ છે, લક્ષ્મી મળે તો તેને સદુપયોગ કરજો અને લેકહિતમાં વાપરજે. ધનના ગુલામ બનવા કરતાં તેના માલીક બનજે. ૫. પારકે નાણે કે ગજા ઉપરાંત વેપાર કરવો તે પાપ અને દુઃખ છે એમ માનજે. ૬. પ્રાચીન પ્રથા પ્રમાણે-૧. વેપાર, ૨૨. ખાનગી રેકડ, ૩. જમીન કે મીલ્કત અને ૪. દરદાગીના એ મુજબ પૂજીના ભાગ કરીને રેકે તે કદી આપત્તિ નહીં આવે. ૭. શ્રીમંત થાઓ તો બીજા ઉપર ઉપકાર કરતા શીખજે પણ કેઈના નસાસા ન લેશે. વાવશે તે ફળના અધિકારી બનશે. ૮. તૈયાર માલને વેપાર સારે ચાલતો હોય તે વાયદાનું કે સટાનું કામ બીલકુલ ન કરવાની પ્રતિજ્ઞા લેજે. ૯. આફતમાં આવી પડેલ વેપારીને રાહત કે મદદ આપી ટકાવી રાખજે, ૮ ધંધામાં વાંધા પડે તે ઘરમેળે ફેંસલે કરજો પણ અદાલતે જઈ પાયમાલ ન થતા, ૯. કદી પણ માણસાઈ ન ગુમાવશે અને સહુની સાથે ભાઈચારે રાખજે, ૧૦ ધંધામાં જૂહું, અનીતિ, દગે, ભેળસેળ કે વિશ્વાસઘાત કદી પણ ન કરશો. સાચે વેપારી આનું નામ. Sા હિંદના હુન્નર ઉદ્યોગને વર્તમાનકાળ " અને ભવિષ્યકાળ ૯ રિયાની ભરતીની માફક છેલ્લી લડાઈની તકે ભારતના ઉદ્યોગ૦ પતિઓને, વેપારીઓને અને બીજા અનેક વર્ગોને ધનની કમાણીને સારે લાભ આપ્યો. આથી ભારત સમૃદ્ધ અને સદ્ધર બન્યું. તેને લઈને અનેક નવા ધંધાઓ અને ઉદ્યોગ ખીલ્યા, સાહસ ખેડ્યા અને ધનિક વર્ગે વધુ ધન કમાવા માટે અવનવી જનાઓ અમલમાં મૂકી.
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy