SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ વેપારીઓએ શીખવાને એધપાઠ ( ૬ ) મદીમાંથી વેપારીઓએ શીખવાના મેધપાઠ આ જે જગતભરના દેશોમાં ઘણા વેપાર-ધંધામાં મંદીનુ એકાએક અચાનક મેાજી કરી વળ્યું છે. તેની અસર દરેકના જીવનને એા વધુ પ્રમાણમાં સ્પ` કર્યા વિના રહી નથી. આના કારણેાની ચર્ચા એ શેાધ કરવા કરતાં આમાંથી વેપારીઓએ શુ માધપાઠ શીખવે જોઇએ તે વધુ જરૂરનું છે. કેમકે ‘જાગ્યા ત્યારથી સવાર,” અને ‘ વાર્યા ન સુધર્યા તે હવે હાર્યા સુધરીએ.’ તા પણ હવે પછીનું વેપારી જીવન કેવું જીવવુ તેના નિર્ણય કરી અમલ કરશું તે ફરીને પગભર થઈ શકાશે. (( [ ૧૩૫ ] અનુભવ એ સઉથી ઉત્તમ શાળા અને સુંદર શિક્ષણ છે. લડાઇની ઉથલપાથલના ચિત્રવિચિત્ર પરિણામે સમે અનુભવ્યા અને તેજીમદીના અનેક રંગો પણ જોયા. લાખો કમાયા અને હુન્દ્રા ખરચ્યા. કરાડાના વેપાર કર્યા અને અબજોના આંકડાના હિસાબ ગણ્યા. ઘણા ન કરવાના કામે કર્યાં અને કરવા લાયક કામેાને તુચ્છકાર્યાં. તયાર માલ લેવામાં અને વેચવામાં પઈસાના સાધનના પ્રમાણમાં વેપારી વેપાર કરે છે. બહુ સાહસિક વેપારી હોય તેા પણસાની સગવડ એ કા, શરાફા કે દલાલો મારફત દૂંડી દ્વારા કરીને મોટા પ્રમાણમાં વેપાર કરી શકે છે. કેટલાક વેપારીએ ગમે તેટલે માલ લેવાની હીંમત કરે છે અને માલ લાવીને બીજી બાજુથી પીબજારે નફા કે નુકશાનીથી માલનુ વેચાણ કરવા માંડે છે અને નક્કી કરેલ મુદ્દતમાં માલ ખલાસ કરે છે. કેટલાક વેપારીએ જેએ બહુ લાભી હોય છે. તેઓને મનમાનતા નફા મળે તેા જ માલ વેચે છે અને નહી તેા માલ પકડી રાખે છે. કેટલાક ગણતરીબાજ વેપારીએ હોય તે માલની પડતર કીંમત શું થાય છે, માલના જથ્થા બજારમાં કેટલે કાની કેાની પાસે છે, અને શું ભાવે તે વેચે છે, તથા ખીજો માલ બજારમાં શું ભાવના આવે તેમ છે
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy