SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ સમજનારાઓ, પ્રાણીઓની શરીરરચનાની સમજણુમાં ગાથાં ખાય છે. એટલે પુદ્દગલવિપાકી કમપ્રકૃતિનુ ́ સ્વરૂપ સમજવું અતિ આવશ્યક છે. પુદ્ગલનુ ગ્રહણ અને પરિણમન કરાવવા દ્વારા જીવને વિપાકનો અનુભવ કરાવનારી હાવાના અંગે જ આ કપ્રકૃતિએ, શાસ્ત્રમાં “ પુદૂગલવિપાકી ” પ્રકૃતિ તરીકે ઓળખાય છે. તે ૭૨ પ્રકૃતિએ નીચે મુજબ છે. '' શરીર નામક -૫, અંગોપાંગ નામકર્મ-૩, બંધન નામક -૧૫, સંઘાતન નામકમ-૫, સહનન નામકર્મ-૬, સંસ્થાન નામક –૬, વણું નામકમ-૫, ગધ નામકમ-૨, રસ નામક –પ, સ્પર્શે નામક –૮, અનુરૂલઘુ નામકર્મ -૧, નિર્માણુ નામક –૧, પરાઘાત નામકમ-૧, ઉપઘાત નામકમ -૧, આતપ નામક -૧, ઉદ્યોત નામકમ-૧, પ્રત્યેક · નામકમ -૧, સાધારણ નામકર્મ -૧, શુભ નામકર્મ -૧, અશુભ · નામક –૧, સ્થિર નામક –૧, અસ્થિર નામક -૧, એમ કુલ્લ-૭ પ્રકૃતિ છે. . આ બહુાંતેર પ્રકૃતિએ તે નામકની ૧૦૩ પ્રકૃતિઆ પૈકીની છે. નામક ને જૈનદ નકારાએ ચિત્રકારની ઉપમા આપેલી છે. ચિત્રકારને જેવું ચિત્ર તૈયાર કરવાની ઈચ્છા હાય તેને અનુરૂપ રેખા રંગ-સફાઈ વગેરે સામગ્રી પહેલેથી તૈયાર કરી રાખે છે. તે સામગ્રીઓમાં જેટલી સ્ખલના હાય તે મુજબ ચિત્રના કાર્યમાં સ્ખલન થાય છે.
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy