SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ પ્રાણાન્તે પણ વ્રત-ભંગ કરીશ નહિ", ૭૧ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાત્ર, અને સયરૢ વિગેરે વિચારી સ્વશકિતના પ્રમાણમાં સમજપૂર્વક સતાને ધારણ કરીને જે તેમનુ અખડ પાલન કરે છે તેમનુ ંજ જીવિત સફળ છે, પરતુ જે કંઇ પણ પૂર્વાપર વિચાર કર્યા વિના વિવેકશુન્યપણે વ્રત લઇને વિરાધે છે તેમનુ જીવિત કેત્રળ નિષ્ફળ છે. વ્રત ખડીને લુહારની ધમ્મણની જેમ જીવનને ગાળનાર જેવા કોઇ કમનશીખ નથી, વ્રત ખડીને જીવનાર કરતાં વ્રતને અખડ રાખીને મરનાર માણસ ઘણા ઉત્તમ છે, કેમકે અનેક ભવભ્રમણ કરતાં પવિત્ર વ્રત પાલનની રૂચિ થવીજ મુશ્કેલ છે તે તેને પ્રાણાન્ત સુધી અખંડ પાલન કરવાની પ્રબળ કામનાનુંતા કહેવુંજ શું? ગ્રહણ કરેલાં પવિત્ર તેને અખંડ પાલન કરીને પરલેાકગમન કરનાર માણુસા પેાતાની પાછળ અખંડ કીર્તિ અને અમૂ લ્ય દૃષ્ટાંત મૂકતા જાય છે, જેને અનુસરીને અનેક આત્મહિતેચ્છક જના સમાગતુ' સારી રીતે સેવન કરે છે. ભરતેશ્વર બા હુમળી પ્રમુખ અનેક સતાઓના અને બાહ્યી, સુદરી પ્ર મુખ અનેક સતીઓના એવા ઉત્તમાત્તમ દાખલા જગતમાં પ્રસિદ્ધજ છે. હાય તે સ્ત્રી હોય યા તે પુરૂષ હાય પશુ પુરૂષાર્થપરાયણુતાથીજ સતાની સમજ મેળવીને તે તેમનુ વિધિવ્રત પાલન કરી શકે છે, અને એમ વિધિવત્ વ્રતનુ અખંડ પાલન કરીને સ્વજીવન સફળ કરે છે. એવી સમુદ્ધિ સર્વે કાઈને જા. ગૃત થાઓ ? અને વ્રત ભંગ કરવા યા કરાવવા સબધી કુન્નુદ્ધિના સર્વથા અંત આવા એજ ઇષ્ટ છે.
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy