SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ શ્રી જેન હિતેપદેશ ભાગ ૨ જે. * કષાયરૂપી પાતાલ કળશ, કામરૂપી વડવાગ્ની, સ્નેહરૂપી ઇધન અને ઘેર રેગશેકાદિ રૂપ મચ્છ કરછપથી આકુળ એવા અજ્ઞાનમય તળાવાળા સંસારસમુદ્રના માર્ગે દુઃખના ડુંગરાએથી આસપાસ રૂંધાયેલા છે. એ સર્વ વિષમ સંગોમાંથી સહજમાં પસાર થઈ જવું બહુ દુર્લભ છે, તેથી તેની પાર જવાને ઈચ્છનારે અત્યંત કાળજી રાખવાની જરૂર છે, સંકટ સમયે હિંમત હારી જનાર પ્રમાદીજને ભવને પાર પામી શકતા નથી. પણ ગમે તેવા વિષમ સગોને સમભાવે ભેટી પુરૂષાર્થ ગે પિતાને માર્ગ કાપે છે તે જ અંતે ભવને અંત કરી શકે છે. ખરા હિંમતવાન પુરૂષ આપત્તિને સંપત્તિરૂપ દેખીને સુખે ‘ઉલ્લંઘી જાય છે. પણ પુરૂષાર્થહીન અને તે પ્રાપ્ત સંપત્તિને પણ સદુપયેગ કરી શકતા નથી. એટલું જ નહિ પણ ઉલટે તેને દુરૂપયોગ કરીને દુઃખી થાય છે. જેમ રાધાવેધ સાધનાર માણસને રાધાવેધ સાધતાં બારીક ઉપગ રાખ પડે છે, તેમ દરેક મુમુક્ષુ જનને પણ અવશ્ય રાખવાને છે. સમ્યમ્ જ્ઞાન, સમ્યમ્ દર્શન (શ્રદ્ધા) અને સભ્ય વર્તનસદાચરણ (એ રત્નત્રય) આ સંસારસાયર તરીને પાર પામવાને અકસીર ઉપાય છે. જન્મમરણજન્ય અનંત દુઃખ જળથી આ સંસારસમુદ્ર ભરેલે છે. છતાં તીર્થકર જેવા નિપુણ નિર્ધામકની સહાયથી તેને સુખે પાર પામી શકાય છે. સંકલ્પથી સંસારસાગરને પાર પામવાની પવિત્ર બુદ્ધિથી સર્વજ્ઞ વચનાનુસારે સદુઘમ સેવનાર સત્પરૂષ જરૂર
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy