SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ७५ गाष्टम. यत्र सां यात्रिका लोकाः, पतन्त्युत्पात संकटे ॥ ४ ॥ ज्ञानी तस्माद् भवांभोधे, नित्योदिनो ऽति दारुणात् ॥ तस्य संतरणोपाय, सर्वयत्नेन कांक्षति ॥ ५॥ तैल पात्रधरो यद्ध, द्राधावेधोद्यतो यथा ॥ क्रिया स्वनन्य चित्तःस्या, द्भवभीत स्तथा मुनिः ॥६॥ विषं विषस्य वन्हेश्व, वन्हिरेव यदौषधं ॥ तत्सत्यं भवभीताना, मुपसर्गेऽपि यन्नभीः ॥ ७॥ स्थैर्य भवभयादेव, व्यवहारे मुनिर्बजत् ॥ स्वात्माराम समाधौ तु, तदप्यंतर्निमज्जति ॥८॥ ॥ रहस्यार्थ ॥ ૧. કમ વિપાકને સમ્યક્ ચિંતવતે મુનિ ભવથી ઉદ્વિગ્નઉદાસી થયે છતે જેને તરી પાર જવા પ્રતિદિન પ્રયત્ન કર્યા કરે છે તેજ ભવ સમુદ્રનું સ્વરૂપ કહે છે.–જેને મધ્ય ભાગ બહુ ઉંડે છે. જન્મ મરણાદિક જન્ય અનંત દુઃખરૂપ જલ રાશિથી અથાગ ભરેલું છે, જેનું અજ્ઞાન રૂપ વમય તળું છે-અજ્ઞાન અવિવેક યા મિથ્યા ભ્રમના આધારે જ સંસારની સ્થિતિ રહેલી છે; અજ્ઞાનના જોરથીજ ચાર ગતિ યા ૮૪ લક્ષ છવાયેનિમાં પુનઃ પુનઃ અવતરવા રૂપી સંસાર ભ્રમણ થાય છે, તથા આધિ,
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy