SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રી જેન હિતેપદેશ ભાગ ૩ જો. જે મગ્ન થયેલ છે તેને બીજી બાબત હલાહલ ઝેર જેવી લાગે છે. જેણે ક્ષીરસમુદ્રના જલનું પાન કર્યું હોય તેને ખારા જલથી તૃપ્તિ કેમ વળે? જેણે શાન્તરસનું પાન કર્યું છે તેને વિજયરસ કેમ ગમે? ૩ સહજાનંદ સુખમાં મગ્ન અને જગત સ્વરૂપને જેનારને પરભાવનું કરવાપણું ઘટતું નથી. તેને તે ફક્ત સર્વભાવમાં સાક્ષીપણુંજ હેવું ઘટે છે. સર્વ પરભાવમાં તટસ્થપણું ત્યજીને કર્તાપણું કરવા જતાં સ્વભાવ હાનિ થાય છે માટે મેક્ષાથી છે. વને સર્વત્ર કતૃત્વ અભિમાન સર્વથા ત્યજી તટસ્થપણુંજ આ દરવું યુક્ત છે. ૪. પરબ્રહ્મમાં મગ્ન થયેલ મહાપુરુષને પુલ સંબંધી | કથા જ પ્રિય લાગતી નથી. તે અનર્થકારી સુવણદિક દ્રવ્યને સંચય કે મને હર સ્ત્રીમાં આસક્તિ તે હેયજ શાની? સ્વરુ૫ સુખમાં મગ્ન થયેલને કનક કે કામિની હાલાં લાગતાં જ નથી. છે. જેમ જેમ દીક્ષાને પયય વધતું જાય છે તેમ તેમ - સાધુ પુરુષને ચિત્તસમાધિમાં વધારે ઉતેજ જાય છે, એમ ભ ગવતી સૂત્રાદિકમાં કહ્યું છે. તે આવા સ્વરુપમન સાધુઓમાંજ - ઘટમાન થાય છે. કહ્યું છે કે ૨ બાર માસની દીક્ષાવાલા મુનિ અનુત્તર વિમાનવાસી દેવના સુખને ઉલ્લંઘી જાય છે. તે દેવ કકરતાં પણ આવા મુનિ અધિક સુખી હોય છે. કારણ કે દીક્ષા વૃદ્ધિથી તેમની વેશ્યાશુદ્ધિ થતી જાય છે. અને નિર્મલ વેશ્યા ચગે ચિત્તની અધિક પ્રસન્નતા હોય છે, તેથી સ્વભાવિક સુખમાં વધારે થતું જાય છે. ૧૨ માસમાં આટલું સુખ થાય છે તે અધિકાધિક દીક્ષા પર્યાયનું તે કહેવું જ શું? પ્રબલ શાન્ત
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy