SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ भना कामी चामी करोन्मादाः, स्फारा दारादराः कच ॥४॥ तेजो लेश्या विवृद्धिर्या, साधोः पर्याय वृद्धितः॥ भाषिता भगवत्यादौ, सेत्थं भूतस्य युज्यते ॥५॥ ज्ञान मग्नस्य यच्छम, तदक्तुं नैव शक्यते ॥ नोपमेयं प्रिया श्लेषै, नापि तचंदनद्रवैः ॥ ६॥ शमशैत्यपुषो यस्य, विग्रुषोपि महाकथा ॥ किं स्तुमो ज्ञानपीयूषे, तत्र सर्वांगमग्नता ॥७॥ यस्य दृष्टिः कृपावृष्टि, गिरः शमसुधा किरः ॥ तस्मै नमः शुभ ज्ञान, ध्यानमग्नाय योगिने ॥८॥ ॥ रहस्यार्थ ॥ ૧. પુદ્ગલાનંદીપણું તજી દઈ પાંચે ઈદ્રિય ઉપર કાબુ મેળવી પિતાના મનને સમાધિમાં સ્થાપી કેવલ જ્ઞાનામૃતનું જ સેવન કરનાર પુરૂષ સ્વભાવમગ્ન થયે કહેવાય છે. જ્યાં સુધી જીવ પિતાના મન તથા ઈદ્રિને પોતેજ વશ છે ત્યાં સુધી તે વિભાવમાં મગ્ન છે. વિભાવને ત્યાગ કરનાર સ્વભાવને પામી અનુક્રમે તેમાં મગ્ન થઈ શકે છે માટે મન તથા ઈદ્રિયને વશ કરવા પ્રમાદરહિત પવિત્ર જ્ઞાનામૃતનું જ સેવન કરવા અહેનિશ ઉજમાલ થઈ રહેવું ચુકત છે. ૨ જ્ઞાનામૃતના સાગર એવા પરબ્રહ્મ–પરમાત્મસ્વરૂપમાં
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy