SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ અથ પરમાતમ છત્રીથી. ૧૬ રમાતમ પદ સાર ર છે બહિરાતમ તાકું કહે, લખે ન બ્રહ્મ સ્વરૂપ છે મગન રહે પરદ્રવ્ય મેં મિથ્યાવંત અનૂપ છે ૩ અંતર આતમા છવ , સમ્યક્ દષ્ટિ હોય છે એથે અરૂ કુનિ બારમૈ, ગુણથાનક લ સોય છે ૪. પરમાતમ પરબ્રહ્મક, પ્રગટા શુદ્ધ સ્વભાવ છે કાલેક પ્રમાણુ સબ, ઝલકે તિન મેં આય છે બાહિર આતમ ભાવ તજ, અંતર આતમા હોય છે પરમાતમ પદ ભજતુ હૈ, પરમાતમ વહે સોય છે ૬ પરમાતમ સોઈ આતમા, અવર ન દુજે કઈ છે પરમાતમકું ધ્યાવત, એહ પરમાતમ હોય છે ૭ | પરમાતમ પરબ્રહ્મ હ, પરમ જ્યોતિ જગદીસ પરસુ ભિન્ન નિહાળીયે, જેઈ અલખ ઈ ઈસ દ્વારા જે પરમાતમ સિદ્ધ મં, સેહિ આતમા માહિં છે મેહ મયલ દગા લગી રહ્યો, તામે સૂઝત નાંહિ ! ૯ છે મેહ મયલ રાગાદિકે, જા છિન કીજે નાસ છે તો છિન એહ પરમાતમા, આપહિ લહે પ્રકાસ | ૧૦ આતમ સો પરમાતમા, પરમાતમ સાઈ સિદ્ધ છે વિચકી દુવિધા મીટ ગઈ, પ્રગટ ભઈ નિજ રિદ્ધ ૧૧ મેંહિ સિદ્ધ પરમાતમા, મેંહિ આતમરામ છે મેંહિ ગ્યાતા રે ચકે, ચેતન મેરે નામ છે ૧૨ મેંહિ અનંત સુખકે ધની, સુખમેં મેહિ સહાય ! અવિનાસી આણંદમય, સોહં ત્રિભુવનરાય કે ૧૩ . શુદ્ધ હમારે રૂપહે, શોભિત સિદ્ધ સમાન છે ગુણ અનંત કરી સંયુત, ચિદાનંદ ભગવાન ૧૪ જેસે સિવપે તહિવે વસે, તે યા તનમાંહિ નિશ્ચય દષ્ટિ નિહારતાં, ફેર પંચ કશું નહિ ૧૫ . કરમનકે સંગતે, ભએ તીન પ્રકાર છે એક આતમા દ્રવ્યકું, કરમ નટાવણ હાર છે ૧૬ ૧ જેમ સિદ્ધ ભગવાન સિદ્ધક્ષેત્રમાં બિરાજે છે.
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy