SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જે. બનતે પ્રયત્ન સેવ્યા કરે. પ્રમાણિકપણે જ વર્તવું, સવ જીવને આત્મ સમાન લેખવા. કેઈની સાથે અંશમાં પણ વૈર વિરોધ રાખે નહિ. સહુને મિત્રવત્ લેખવા, તેમને બનતી સહાય આપવી અને ગુણવંતને દેખી મનમાં પ્રમુદિત થવું, પાપી ઉપર પણ દ્વેષ ન કરે તે. ૯ નિષ્પરિગ્રહતા–જેથી મૂછા ઉત્પન્ન થાય એવી કોઈ પણ વસ્તુને સંગ્રહ નહિ કરે. પરિગ્રહને અનર્થકારી જાણ તેનાથી દૂર રહેવું, કમલની પેરે નિર્લેપપણું ધારવું. પરસ્પૃહાને તજી નિસ્પૃહપણું આદરવું. ૧૦ બ્રહ્મચર્યા–નિર્મળ મન વચન અને કાયાથી કિપાકની જેવા પરિણામે દુઃખદાયક વિષયરસને ત્યાગ કરી નિવિષય પણું યાને નિર્વિકારપણું આદરવું. વિવેક રહિત પશુના જેવી કામક્રીડા તજી સુશીલપણું સેવવું. લજજાહીન એવી મૈન કીડાને ત્યાગ કરી આત્મારત ધારવી તે. આ દશવિધ ધર્મશિક્ષાનું શુદ્ધ શ્રદ્ધાપૂર્વક સેવન કરવાથી કે પણ જીવનું સહજમાં કયાણ થઈ શકે છે. માટે તેનું યથાવિધ સેવન કરવાની અતિ આવશ્યકતા છે. સમ્યગદર્શન જ્ઞાન અને ચારિત્ર એજ મેક્ષને ખરે માર્ગ છે. તે નિચ-નિર્મળ વાયરસને થતા જે. છે ૩થ પરમાતમ છે . પરમ દેવ પરમાતમા, પરમ તિ જગદીસ છે પરમ , ભાવ ઉરઆનકે, પ્રણમત હું નસ દીસ છે ૧એક યું ચે. તન દ્રવ્ય હૈ, તામેં તીન પ્રકાર છે બહિરાતમાં અંતર કૉ, ૫
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy