SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ સુમતિ અને ચારિત્રરાજના સુખદાયક સવાદ ચારિત્ર—ખરેખર ઉક્ત સ્વરૂપવાળી અહિ‘સાજ સર્વ દુઃખ હરનારી હોવાથી પરમ સુખદાયી અને સર્વ કલ્યાણને કરનારી હાવાથી ઉત્કૃષ્ટ મ’ગળરૂપ છે. આવી અઘહર અહિં સાજ જગત માત્રને સેવન કરવા ચાગ્ય છે. હવે ઉક્ત અહિંસાને ઉપલકારી સયમનુ" ક"ઇક સ્વરૂપ સમજાવશે. : સુમતિ—“ સંયમન” સયમઃ ” સ્વચ્છ ંદપણે ચાલતા આત્માના નિગ્રહ કરવા, તેને ખાટા માર્ગથી નિવતાવી સાચા માર્ગમાં જોડવા તે સંયમ કહેવાય છે. હિંસા, અસત્ય, અદત્ત, અબ્રહ્મ તથા મૂર્છા ( પરિગ્રહ ) ના સથા કે દેશથી ( જેટલે અશે મને તેટલે અશે ) ત્યાગ કરી અહિંસાદિ પ મહાવ્રતાને અને તથા પ્રકારની શકિત ન હોય તે ૫ અણુવ્રતાને સ્વીકાર કરી તેમને યથાર્થ આદર-નિર્વાહ કરવા, સ્વેચ્છા મુજબ વર્તતી સ્પર્શનેન્દ્રિય વિગેરે પાંચ ઇંદ્રિયાને નિગ્રહ કરવા, ક્રોધાદિક - જાય ચતુષ્કના જય કરવા અને મન, વચન, કાયારૂપ ચગત્રચની પાપ પ્રવૃત્તિને ત્યાગ કરીને તેમની ગેાપના-ગુપ્તિ કરવી. એ પ્રમાણે સયમના ૧૭ ભેદ કહ્યા છે. એ સર્વના અંતર આશય અહિં'સાની પુષ્ટિ કરવાના હોય છે તેથી સત્યાદિક સર્વે મહાત્રતા, ઇન્દ્રિય નિગ્રહ, કષાય જય, વિગેરે તે અહિંસાનાજ સહાયક યા ઉપસહાયક કહેવા ચેાગ્ય છે. ચારિત્ર—ઉકત સંયમના અધિકારી કાણુ કાણુ છે? તે 'ઇક સમજાવેા. સુમતિ——હિ‘સાદિક અત્રતાના સર્વાંથા ત્યાગ કરીને અહિ - સાદિક મહાવ્રતાનો સર્વથા સ્વીકાર કરવારૂપ સસયમના અધિકારી સાધુ મુનિરાજ છે. અને અશ માત્ર ઉક્ત વ્રતાનુ
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy