SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ દેહમમત્વત્યાગ શિક્ષા : ૬૧ : જેમ પરિણામે પેાતાની મૂઢતા પર તને અનહદ પશ્ચાત્તાપ થશે !!! ઉપજાતિ છે કે मृत्पिंडरूपेण विनश्वरेण. जुगुप्सनीयेन गदालयेन । देहेन चेदात्महितं सुसाधम्, ધર્માંત્ર ચિતવતરેત્ર મૂઢ ! ॥ ૮॥ હું મહાનુભાવ ! ક્ષણભ‘ગુર દુગ ધથી પરિપૂર્ણ, એકેક રામે પેાણાખએ રાગના સ્થાનરૂપ, અંતે માટીમાં મળી જનાર આ શરીરથી જો આત્માનુ અપૂર્વ કલ્યાણ કાઈપણ ચાનિમાં ને સાધી શકાય તેવુ સધાય તેમ છે, તેા હૈ મૂઢ ! શા માટે આ સાનેરી સમય હાથમાંથી ગુમાવે છે ? તુરત વિશિષ્ટ-ધની આરાધના કરી અસાર આ શરીરના સાર ગ્રહણ કરી લે !!! નિહ તા છેવટે આ શરીર ભસ્મરૂપ થઇ તને ચૌરાશીના ચૌટામાં રઝળતા કરી દેશે; માટે ચેત ! અને મિત્રરૂપે માનેલા તાંરા આંતર-દુશ્મનરૂપ આના માયાવી વનથી તારું પેાતાનું બગડવા ન દે !!! સમાધિ એટલે ? સમાધિ એટલે ચિત્તની સ્વસ્થતા અર્થાત્-માક્ષ માની આરાધનામાં સ્થિરતા. ધર્મ સ‘ગ્રહ ભા, ૨ પૃ. ૮૨
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy