SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ : દેહમમત્વત્યાગ શિક્ષા મુક્તિના द्राग्भाविना भस्मतया ततोऽगात्, માતપિત હિત મૃાા || ૨ | હે મુમુક્ષુ ! જે શરીરની સબત માત્રથી પવિત્ર ઉત્તમ ગણાતા પણ સારા પદાર્થો અપવિત્ર-વિરૂપ બની જાય છે, તેવા-કીડાઓથી ખદબદતા-અધિષ્ઠાતા આત્માની ગેરહાજરીમાં કાગઠાં-કૂતરાઓની ઉજાણીમાં કામ આવે તેવા-હાડ-માંસના સંચયરૂપ અને પરિણામે ભસ્મવિશેષ બનનાર-અપવિત્રતાના ખજાના સ્વરૂપ ક્ષણભંગુર, અશુચિ આ શરીરથી બને તેટલું તારું આત્મહિત સાધી લે! નાહકની આની સારસંભાળમાં તારું હિત જ ન કરે !! ચેતી જા ! મેળવેલી સામગ્રીને સદુપયોગ કરવા તૈયાર થા !! | ઉપજાતિ છંદ परोपकारोऽस्ति तपो जपो वा, विनश्वरायस्य फलं न देहात् । હ-માવા -વિનાત-ઉં વહિપૂઢા પરમનુ ?િ | ૭ | હે આત્મન ! અણધાર્યા પ્રસંગે ક્ષણવારમાં નાશ પામનાર આ ક્ષણિક–શરીરદ્વારા પરોપકાર, તપ, જપ આદિ ઉત્તમ કાર્ય જે ન સાધી શકીશ! તે ચેડા દિવસ માટે ભાડે લીધેલા ઘરના બાહા રૂપ-રંગમાં ફસાઈ તેનાથી વ્યાવહારિક ફલ નહિ મેળવનારની
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy