SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ * પણ આરાધક-ભાવની વિશુદ્ધિ ટકી હોય ત્યાં સુધી માછીવતી કે રાષવાળી આરાધના કાલાંતર પણ થાય સરકારના અલે સુંદર ફલ નિપજાવી શકે છે. માટે જ ન્યાયાચાય ઉપા, શ્રી યશોવિજયજી મ. શ્રી નવપત પૂજા (યાધુ-પદવર્ણન) માં– સેનાતણ પરે પરીક્ષા દીસે, દિનદિન ચઢતે વાને સંજામ ખ૫ કરતા મુનિ નમીયે, - દેશકાલ અનુમાને રે' ભવિકા ! સિદ્ધચક પદ વંદે ? ગાથાથી આરાધભાવની મુખ્યતા વર્ણવી છે, પણ મેહની વાસનાના પ્રબલ સંસ્કારશ્મી કોણ આરાધક આત્મા આ ગાથાનો દુરુયાગ એમ ન કરી બેસે કે-આપણે જેટલું પાળીએ છીએ તે બરાબર છે.” એટલે પતિગત પોતાના આત્માને જાગ્રત રાખી યથાયોગ્ય વલલાશ વધારવા સાધુપદના દુહામાં ઉપાટ શ્રી યશોવિજયજી મ. જણાવે છે કે – * અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ શાચે રે ! સાધુ સુધા તે આતમાં, શું સુંડે શું લાગે રે ? " આમાં સદાકાલ અપ્રમત્ત–દશાના ભલે હર્ષશોકાનો અભાવ વર્ણવી આત્મરવરૂપરમણતાને મુખ્ય જણાવી મુંડનકંગનાદિની અસારતા જગાવી છે.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy