SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્-દર્શનની મહત્તા ** જગતમાં દેખાય છે કે-પ્રવૃત્તિનું લક્ષ્ય કે પ્રયાજન ચાક્કસ કર્યા વિના કાપણ પ્રાણી પ્રયત્તતા નથી, છતાં પ્રવૃત્તિની સફળતાના આધાર લક્ષ્યની સાચા સ્વરૂપમાં કરેલી ચાક્કસાઈ પર છે. તેથી જ્ઞાન-દન-ચારિત્રાદિ ગુણાના વિકાસ સ્વરૂપે આત્મકલ્યાણ સાધવા ઇચ્છતા મુમુક્ષુ આત્માએ પાતાની સયમાદિ પ્રવૃત્તિના ધ્યેયનુ સ્પષ્ટ દર્શન કરવું જરૂરી છે. માટે આ વિભાગમાં સયમની પ્રવૃત્તિમાં પ્રવત્તતા ભવ્યાત્માઓને આરાધકભાવને વધુ નિર્માલ કરવા જરૂરી આત્મા તથા તેના સ્વરૂપને આલખાવનારા, વિવેકજ્ઞાનદ્વારા અનાદિકાલીન પૌલિક– રમણતાને દૂર કરનારા અને વાસ્તવિક આરાધક-ભાવની જાગૃતિ કરનારા પ્રેરણાત્મક, સદુપદેશગર્ભિત વિવિધ ભાવનાઓ, મહાપુરુષાના અનુભવસત્ય સુવર્ચના, આત્મલક્ષી હિતકર શિક્ષાઓ—વગેરેના સંગ્રહ કર્યો છે. જે વાંચી-વિચારી વિવેકી-પુણ્યાત્માઓએ પાતાની સ`યમપ્રવૃત્તિમાં અધ્યવસાયાની નિલતા, દૃષ્ટિશુદ્ધિ અને લક્ષ્યની ચાક્કસાઈ પૂર્વક આગળ વધાય તેા પરિણામે-જ્ઞાની-ભગવ તાના વચનાનુસારી જીવનનું ઘડતર કરવા માટે જરૂરી ગુરૂનિયાસમર્પણ ભાવ સહજ રીતે કેળવી શકાય.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy