________________
@@@@@@@@@@
ભાવાર્થ-પગલિક-ભાના સ્વરૂપ કરતાં મારું જ્ઞાનમય-સ્વરૂપ ભિન્ન છે.
મારે ને આ જગતના પદાર્થોને કશે છે. સંબંધ નથી.”
આ નય-સાપેક્ષ વિચાર
પરિણામે નિર્વિકલ્પ-સમાધિ ઉતપન કરે છે,
આ શ્રેષ્ઠ જ્ઞાન છે, શ્રેષ્ઠ ધામ છે અને નિશ્ચય-નયની દૃષ્ટિથી શુદ્ધ રહસ્ય પણ જે તીર્થંકર-પ્રભુએ આ કહ્યું છે.