SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ • ૩૯૪ : સમ્યક ચારિત્ર વિભાગ મુક્તિના ૦ વાપરતાં. પ્રતિક્રમણ-પડિલેહણ આદિ આવશ્યક ક્રિયા કરતાં, માત્ર હાથમાં હોય ત્યારે, લઘુનીતિ–વડીનીતિ કરતાં બેલાય જ નહિ. ૦ વાપરતાં બોલવાની જરૂર પડે તો મુખ-શુદ્ધિ કરીને જ બોલવું. ૦ ગોચરી–પાણી દૂર જવાથી, તથા જયાં સાધુ-સાધ્વી ઓછા જતાં હોય તેવા ઘરોએ જનારને ઘણું નિર્જરા થાય છે. ૦ જયાં ઘણા સાધુ-સાધ્વીઓ જતાં હોય તેવા ઘરમાં આગાઢ કારણ વિના ન જવું. ૦ એક ઘરે એકથી વધુ વાર ગેચરી માટે ન જવું જોઈએ. - સમુદાયમાં રહેનાર સાધુએ સ્વ-કુટુંબ માફક સર્વ સાથે સાપેક્ષપણે દરેક કાર્ય પિતાનું સમજીને હરખભેર કરવું જોઈએ. | 0 સ્વામી-જીવ તીર્થંકર-ગુરૂઅદત્તના પ્રકારોનું રહસ્ય ગુરૂગમથી સમજી ત્રીજું વ્રત દૂષિત ન થાય તેની કાળજી રાખવી. ૦ સાધુ-જીવન સાદાઈથી બિન-જરૂરી વસ્તુનો ઉપયોગ સિવાય ઓછામાં એ છી ચીજથી ન લાવી શકાય તેવું હોવું જોઈએ. ૦ શેખની વસ્તુઓથી નવગજ દૂર રહેવું. • કોઈ વખત ઓછી કે અણગમતી ચીજ આવી મળે તે મનમાં દુખ ન લાવવું.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy