SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ : ×૭૦ : સમ્યક્ ચારિત્ર વિભાગ મુક્તિમા ૧૦૫ પાતાના ગુરુભગવ‘ત-આચાય ને છેડીને જાય. ૧૦૬ ગુરુભગવ‘તને અણુપૂછે બીજાને વસ્ત્રાદિ આપે ૧૦૭ ગુરુ-ભગવ'તને અણુપૂછે બીજા પાસેથી વાદિ ગ્રહણ કરે. 4 (મા. ૩૭૭) ૧૦૮ ગુરુ સુખ'ધી શૈયા સ થારા ગુરુએ ભાગવ્યા પછી પાતે ભગવે “ગુરુ-ઉપધિ વ`દનીય ” એ વાત ભૂલી જાય. ૧૦૯ ગુરુ મેાલાળ્યેથી કેમ ’–શું ? શબ્દના " પ્રયાગ કરે. ૧૧૦ ગુરુને ટુકારાથી ખેલાવે. ૧૧૧ ગુરુતા અવિનય કરે. ૧૧૨ મેટાઇનુ અભિમાન કરે. ૧૧૩ વિષયાક્રિમાં આસક્ત બને. (મા. ૩૭૮) ૧૧૪ ગુરુ-તપસ્વી-માલ – ગ્લાન—ગુચ્છનું કાય પૂછે નહિ અને કરે નહિ. ૧૧૫ આચાર-રહિત માત્ર વેષથી આજીવિકા ચલાવે. (ગા. ૩૭૯) ૧૧૬ આગમાક્ત રીતે માગ, ગમન, વસતિ, આહાર, સ્વપન, સ્પ’ડીલ, પરિષ્ઠાપન આદિની વિધિને જાણવા છતાં પણ ચાગ્ય ન આચરે. ૧૧૭ અથવા વિધિની જાણકારી ન મેળવે,
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy