SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ @@@@@@@@@@@@@@@ સંયમી આમાઓએ સંયમમાં છે રમણતા-સ્થિરતા પ્રાપ્ત કરવા યોગ્ય છે છે જરૂરી આરાધના છે ©©©©©©©©©©©©©©©©છે જિનશાસનમાં સર્વવિરતિના આરાધક પુણ્યવાન્ આત્માએએ જે ચઢતા ભાલ્લાસથી સંયમના પથે ઘપવા પ્રયત્ન શરૂ કર્યો છે. - તે પ્રયત્ન ઉત્તરોત્તર સફળતાની કક્ષાને વરે તે માટે ચઢતા ભાવોલ્લાસને વધારનારી પ્રભુ-શાસનની જરૂરી નીચેની બાબતેને જીવનમાં સક્રિયપણે ઉતારવા પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. ૧. પાંચ જ્ઞાનને વિનય અને તેની આશાતના ત્યાગ ૨ લીધેલા પાંચ મહાવ્રતને અણીશુદ્ધ પાળવા ઉપયોગની 'જાગૃતિ. ૩ સિદ્ધ-પદના લક્ષયની જાગૃતિ અને આઠ કર્મોના બંધનમાંથી છૂટવાના દઢ પરિણામ. . ૪. સંયમ-શરીરની અપૂર્વ વાત્સલ્યભરી માતા સમાન આઠ પ્રવચનમાતા (પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ)ને પાલન માટે દઢ આગ્રહ
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy