SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ છે પૂ. સાધુ-સાઠવી ભગવંતે એ વાજવાલાયક છે છે ૨૯ પ્રકારના પાપકૃત છે છ99) ® @@ 99@@@ @ @ છે. પા૫કમનો બંધ કરાવનારુ શ્રત તે પાપકૃત તેના ૨૯ પ્રકાર છે. ૧-૨-૩ દિયનિમિત્તશાસ્ત્ર સૂવ વૃત્તિ અને વાર્તિક ૪-પ-૬ ઉત્પાતનિમિત્તશાસ સૂત્ર વૃત્તિ અને વાર્તિક ૭-૮-૯ અંતરીક્ષનિમિત્તશાસ્ત્ર સૂત્ર વૃત્તિ અને વાર્તિક ૧૦૧૧-૧૨ ભૌમનિમિત્તશાસ્ત્ર સૂત્ર વૃત્તિ અને વાર્તિક ૧૩-૧૪-૧૫ અંગનિમિત્તશાસ્ત્ર સૂત્ર વૃત્તિ અને વાર્તિક ૧૬-૧૭-૧૮ સ્વરનિમિત્તશાસ્ત્ર સૂત્ર વૃત્તિ અને વાતિક ૧૯-૨૦-૨૧ લક્ષણનિમિત્તશાસ સુત્ર વૃત્તિ અને વાર્તિક ૨૨-૨૩ ૨૪ વ્યંજનનિમિત્તશાસ્ત્ર સૂત્ર વૃત્તિ અને વાતિક ૨૫ ગંધર્વ = સંગીતશાસ્ત્ર ૨૬ નટ = નાટકશાસ્ત્ર ૨૭ વાસ્તુ = શિલ્પશાસ્ત્ર ૨૮ આયુર્વેદ = ચિકિત્સાશાસ્ત્ર ૨૯ ધનુર્વેદ = શસ્ત્રાસ્ત્રશાસ્ત્ર,
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy