SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ . પવે શું કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે ૨૯૧ ! ૯૭ રાત્રે છીંક, બગાસું કે ઉધરસ ખાય, અગર તેની થાશ્ય જયણા ન સાચવે તો. ૯૮ ઊંઘ પૂરી થયા પછી પણ પ્રમાદાદિથી મહા ઉપરાંત સંથારામાં પડયા રહે તે. ૯ અચિત્ત-વૃધિવી આદિ છ કાયમો જાણતા-અજાણતા સાક્ષાત્ કે પરંપરાએ સંઘટ્ટ થાય તે. ૧૦૦ વાપર્યા પછી એવંદન ન કરે તે. ૧૦૧ શાસ્ત્રીય મર્યાદાનુસાર સંયમી જીવન જીવવા માટે બિસારી એવે તે. આ મુજબ કેટલીક સામ-વિરુદ્ધ આચરણાઓ જાણવી, તેના આસવનથી સંયમારાધના દ્વષિત થાય છે. માટે સશુરુ પાસે તેનું યોગ્ય પ્રાયશ્ચિત્ત લઈ સંયમની આરાધના નિમલ કરવા માટે જાગૃત રહેવું જોઈએ. આ નેઈલ પરમપવિત્ર શ્રી મહાનિશીથસુત્ર આદિ આગમિક આચારગ્રંથના આધારે તૈયાર કરી છે. “ખમ ને દુ ગુણ છે તુ ” પ્રમાદશીલતાથી પગલિક – પદાર્થોની આસક્તિ જમે છે અને કર્મોને બેજો વધે છે. - શ્રી આચારાંગસૂત્ર
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy