SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૯ સભ્યાત્રિ-વિભાગ મુનિના ૩૧ ગૃહસ્થના ઘર પાસે અશુચિ કરે તે. કર રાત્રે લે જાય તે. ૩૩ દિવસે જોઈ ન રાખેલ (વગર પડિલેહેલી) ભૂમિ રાત્રે ઠલે-માગું પરઠવે તે ૩૪ પહેલા કે બીજા પહેરમાં સવાધ્યાયાદિ પડતું મૂકીને વિકથા, અનુપયોગી વાતે કે આજ્ઞદિધ્યાનને પિષક કથાઓ કરે કે ઉદીરે તે. ૩૫ ઉપાશ્રયમાંથી નિકળતા “લાગણી” ન લે તે. ૩૬ ઉપાશ્રયમાં પિસતાં “” ન બોલે તે. ૩૭ વારંવાર ઉપાશ્રયમાંથી બહાર જાય તે. ૩૮ ગુરુ-આજ્ઞાથી ગોચરી આદિ માટે વસતિમાંથી બહાર ગયા પછી રસ્તા વચ્ચે ગમે ત્યાં કથા-વિકથાદિ કરે તે. ૩૯ (મજા આદિ) પગરખાનો ઉપયોગ કરે તે. ૪૦ વિચાર-પૂર્વક, મધુર, થોડું. કામ પરતું, ગર્વ રહિત, તુચ્છકારરહિત, નિર્દોષ અને સ્વપર-હિતકારી ભાષા ન બેલે તો. ૪૧ સાવદ્ય ભાષા બેલે તે. ૪ર વધારે બેલ બોલ કરે તે. ૪૩ “જકારના પ્રાગપૂર્વક બેલે તે.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy