SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ શકા-પરીક્ષા ૧ ૨૮૫ ૨૦ વનસ્પતિ અને વ્યસ-જીવવાળી ભૂમિએ માગું આદિ પાઠવે તે. ૨૧ પરિણાનિકા-ભૂમિનું વિધિપૂર્વક પડિલેહણ ન કરે તો. ૨૨ વગર–મુહપતિએ ક્રિયા કરે કે બગાસું કે વાચનાદિવાધ્યાય કરે તે. ૨૩ સાવરણીથી કાજો કાઢે તો. ૨૪ સુર્યોદય પછી પહેલા પહેરમાં એક ઘડી બાકી રહે ત્યાં સુધી નવું ન ભણે તે અગર સવાધ્યાય ન કરે તે. ૨૫ દિવસના પહેલા પહેરે સ્વાઇલાયને બદલે વિકથા કરે તે. ૨૬ સ્વાધ્યાયાદિની શક્તિ ન હોય તો દિવસના પહેલા પહેરે નવકારમંત્રનું સમરણ ન કરે તે. ર૭ વ્યાખ્યાન ન સાંભળે તે અગર વાચનાદિ સ્વાધ્યાય કે અર્થ ગ્રહણ ન કરે તે. ૨૮ પ્રતિકમણ-વાચના કે સ્વાધ્યાય કરતાં, ચાલતાં કે ઊમાં રહેતાં કે તેઉકાયની ઉજેહી પડતાં શરીરાદિનો સંકોચ ન કરે તે. ૨૯ થઈ ગયેલ પાપોની આલોચના કરી ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત ન લે તે. ૩૦ પહેલી કે બીજી પિરસમાં ફરવાની દષ્ટિએ ઉપાશ્રય બહાર જાય તો.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy