SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ શું કરવાથી પ્રાયશ્ચિત આવે ! વીતરાગ–પરમાત્માના શાસનમાં આરાધના કરનારાઓને સતત ઉપયાગપૂર્વક જાળવી રાખવા જેવા આારાષકભાવને ટકાવી રાખવા માટે જ્ઞાનાદિ–સાધક પ્રવૃત્તિમાં અનાલેગાદિકારણે થઇ જતા અ-સત્ત નામાંથી પાછા હઠવાની જાગૃતિ પ્રધાનપણે જરૂરી વણવી છે. તે અંગે સાધુ-જીવનમાં જે જે પ્રવૃત્તિઓ અસત્તનરૂપે જ્ઞાની ભગવ‘તાએ શાસ્ત્રોમાં વિસ્તારથી જણાવી છે, તેમાંની કેટલીક મુમુક્ષુ-આત્માને સાવધાની કેળવવા ઉપયાગી થઈ પડે, તે શુભ આશયથી જણાવાય છે. અ-સત્ત નાની યાદી ૧ રાજ ત્રિકાલ ચૈત્યવંદન ( દહેરાસર-દČનાહિ) ન કરે તા. ૨ અ—વિધિથી ચૈત્યવદન કરે તા. ૩ પાતાની શાભા—પુજા માટે ફૂલ ફૂલ ખીજાદિની વિરાધના કરે તા. ૪ ચત્યવદન કે સ્વાધ્યાય કરતાં કે સ્તવન ભાવતાં અતરાય કરે તા. ૫ પ્રતિક્રમણ ન કરે તા. ૬ ખેડા પ્રતિક્રમણ કરે તા.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy